અંડરપાસ બન્યો ભ્રષ્ટાચારનો સ્વિમિંગપુલ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રેલવે ફાટકો બંધ કર્યા બાદ રેલવે દ્વારા બનાવેલા અંડરપાસ હવે સ્વિમિંગ પુ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રેલવે ફાટકો બંધ કર્યા બાદ રેલવે દ્વારા બનાવેલા અંડરપાસ હવે સ્વિમિંગ પુલ બન્યા છે. પૂર્વ થી પશ્ચિમ તરફ જવા બનાવેલા અંડરપાસમાં દસ થી બાર ફૂટ પાણી ભરાઈ ગયા હોય શાળાના બાળકો સહિત કામદારો અને લોકોની અવર જવર બંધ થઈ છે.




