મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એસ.જી.હાઈવે પર રસ્તો બેસી ગયો

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાં જ ઠેર-ઠેર ભુવા પડવાની અને રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સતત યથાવત જોવા મળી રહી છે. થલતેજથી પકવા

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાં જ ઠેર-ઠેર ભુવા પડવાની અને રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સતત યથાવત જોવા મળી રહી છે. થલતેજથી પકવાન ચાર રસ્તા વચ્ચેના મુખ્ય માર્ગ પર રસ્તો બેસી ગયો છે....આ નબળા પડેલા માર્ગ પર ટૂંક સમયમાં યોગ્ય સમારકામ શરૂ કરવામાં નહીં આવે, તો અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે, જેથી વાહનચાલકો સાથેનો અકસ્માત ટાળી શકાય. આ રસ્તો એસ.જી.હાઈવે પર આવતો હોવાથી અહીં રોજેરોજ હજારો વાહનચાલકોની અવરજવર રહે છે

આ સમાચાર શેર કરો