રોડ નથી ધોવાયો ઈમાનદારી ધોવાઈ
મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાતે મુશળધાર વરસાદ વરસાત વરસોલા પાસેનો રોડ જ ધોવાઈ ગયો હતો. કરોડોના ખર્ચે આ નડિયાદ થી
મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાતે મુશળધાર વરસાદ વરસાત વરસોલા પાસેનો રોડ જ ધોવાઈ ગયો હતો. કરોડોના ખર્ચે આ નડિયાદ થી મહેમદાવાદને જોડતો રોડ બનાવવામાં આવ્યો હતો.




