મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

પોલિંગ બુથ પર છતના પોપડા પડ્યા

પોરબંદરના એક બૂથમાં અચાનક છતના પોપડા પડ્યા હતા. પોલીંગ બૂથ સ્ટાફ ઊંઘત

પોરબંદરના એક બૂથમાં અચાનક છતના પોપડા પડ્યા હતા. પોલીંગ બૂથ સ્ટાફ ઊંઘતો હતો ત્યારે આ ઘટના સર્જાઈ હતી. જોકે સંપૂર્ણ સ્ટાફ આ દુર્ઘટનામાં આબાદ બચી ગયો હતો.

આ સમાચાર શેર કરો