મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

રાજકોટના અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર માતાએ અસ્થિ સાહીમાં ભેળવી ટેટું કરાવ્યું

અગ્નિકાંડના મૃત્યુ પામેલ દીકરાને સદાય પોતાના હાથમાં જીવંત રાખવા અસ્થિને સાહીમાં ભેળવ

અગ્નિકાંડના મૃત્યુ પામેલ દીકરાને સદાય પોતાના હાથમાં જીવંત રાખવા અસ્થિને સાહીમાં ભેળવી માતાએ હાથમાં ટેટું  કરાવ્યું. અગ્નિ કાંડમાં રાજભા પ્રદીપસિંહ ચૌહાણ નામના ૧૨ વર્ષીય બાળકનું મૃત્યું થયું હતું, માતાએ પોતાના બાળકને હંમેશા જીંવત રાખવા માટે હાથમાં દિકરાના ચિત્રનું ટેટું દોરાવ્યું.

આ સમાચાર શેર કરો