મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં પ્રેમ લગ્ન-અપહરણનો વિવાદ વકર્યો

મહેસાણાની શિવ વાટિકામાંથી યુવતીના અપહરણ મામલે વિવાદ વધ્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કરી દેતા પરિવાર

તસવીર: gstv

મહેસાણાની શિવ વાટિકામાંથી યુવતીના અપહરણ મામલે વિવાદ વધ્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કરી દેતા પરિવાર તેને ઉઠાવી ગયો હતો જે બાદ પરિવાર સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. આ મામલે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન કેમ્પસમાં ધામા નાખી યુવતીના પરિવારની પણ પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી. સાથે જ તેમની સામે નોંધાવેલી એટ્રોસિટી ફરિયાદ રદ્દ કરવાની માગ કરી.

આ સમાચાર શેર કરો