મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

સાવજે ડાલમથ્થાને મથ્યો પણ તે ન હલ્યો

વનરાજનો મૃત કાચબા સાથેનો વીડિયો વાયરલ થયો છે. મૃત કાચબાને જોઈને સાવજે ડાલમથ્થાને ઉલટપલટ કરીને ચકાસ

વનરાજનો મૃત કાચબા સાથેનો વીડિયો વાયરલ થયો છે. મૃત કાચબાને જોઈને સાવજે ડાલમથ્થાને ઉલટપલટ કરીને ચકાસ્યું કે જીવતો છે કે મૃત. આ વીડિયો દેવળિયા સફારી પાર્કનો છે.કાચબાના મૃત શરીર સિંહની મસ્તીને નજીક બેસેલી સિંહણ પણ નિહાળી રહી હતી. 

આ સમાચાર શેર કરો