અર્બન હેલ્થ સેન્ટરની જ તબિયત ખરાબ
અમદાવાદમાં ચોમાસામાં ભયજનક જાહેર કરાયેલા બિલ્ડિંગમાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યકર છે..અને મહાપાલિકાની આ બ
અમદાવાદમાં ચોમાસામાં ભયજનક જાહેર કરાયેલા બિલ્ડિંગમાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યકર છે..અને મહાપાલિકાની આ બેદરકારી હેલ્થ સેન્ટરના સ્ટાફ અને હેલ્થ સેન્ટરમાં આવનારા માટે જીવનું જોખમ બની શકે છે...દરિયાપુરના તંબુચોકી અર્બન સેન્ટરના છત પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે..




