મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

પાણીના વહેણે 20 ગામને જોડતા પૂલને તોડી નાખ્યો

રાજકોટના ઉપલેટાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો હતો. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો હતો. આ પૂલ

રાજકોટના ઉપલેટાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો હતો. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો હતો. આ પૂલ તૂટતા ચિત્રાવડથી 15 થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આ સમાચાર શેર કરો