મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં નવલી નોરતાનો ઉત્સાહ: ગરબા મેદાનનું ભૂમિ પૂજન

વડોદરામાં નવરાત્રી મહોત્સવની તૈયારીઓનો ધામધૂમથી પ્રારંભ થયો છે. જાણીતા ગરબા આયોજકો

તસવીર: gstv

વડોદરામાં નવરાત્રી મહોત્સવની તૈયારીઓનો ધામધૂમથી પ્રારંભ થયો છે. જાણીતા ગરબા આયોજકો દ્વારા નવલખી મેદાન ખાતે શહેરના અગ્રણીઓની હાજરીમાં ધાર્મિક વિધિપૂર્વક ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક નવું લાવતા આયોજકો ગરબામાં આ વર્ષે પણ ખાસ આકર્ષણો લાવવા માટે ઉત્સાહિત છે. ગરબા પ્રત્યે ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 15,000 થી વધુ ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

આ સમાચાર શેર કરો