પાગલ પ્રેમીએ યુવતીના ગળા પર મૂકી બ્લેડ પછી...
સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટનામાં યુવતીનો જીવ જતા જતા બચી ગયો. સુરતના મહિધરપુરામાં એક તરફી પ્રેમમાં
સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટનામાં યુવતીનો જીવ જતા જતા બચી ગયો. સુરતના મહિધરપુરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ગળા પર બ્લેડ મૂકી દીધી હતી. એવામાં એક રાહદારી વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રેમીના ચુંગલમાંથી યુવતીને બચાવી લીધી હતી. ત્યારે યુવતીને બચાવનાર યુવકનું પોલીસે સન્માન કર્યું હતું




