મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

પુસ્તક પેનને બદલે બાળકોને શાળામાં મરાવ્યા પોતા

રાજ્યનું શિક્ષણ સ્તર અત્યંત ખાડે ગયું છે, તેવા વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર ગઢડા

રાજ્યનું શિક્ષણ સ્તર અત્યંત ખાડે ગયું છે, તેવા વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ગીર ગઢડાની શાળાના બાળકોના હાથમાં પુસ્તક પેનને બદલે પોતા જોવા મળ્યા હતા. શાળાના રૂમમાં બાળકો પોતા મારતા જોવા મળ્યા હતા. 

આ સમાચાર શેર કરો