હરિયાણાના મુખ્યમંત્રીએ જનતાને કરી અપીલ
હરિયાણાના મુખ્યમંત્રીએ જનતાને અપીલ કરી છે. ધાર્મિક યાત્રેન બધાએ ભેગા મળીને સફળ બનાવવાની અપીલ કરી છે
હરિયાણાના મુખ્યમંત્રીએ જનતાને અપીલ કરી છે. ધાર્મિક યાત્રેન બધાએ ભેગા મળીને સફળ બનાવવાની અપીલ કરી છે. બ્રજ મંડળ યાત્રાને લઈને નાયબ સિંહ સૈની સરકાર સંપૂર્ણ પણે તૈયાર છે.




