મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

કાલાવાડના રવશીયા બેરજા ગામનો પુલ તૂટ્યો

જામનગરના કાલાવડ નજીક ના હંસ્થળ રવશીયા બેરાજા ગામનો જવાનો રસ્તા પર પુલ તુટ્યો હતો. રસ્તો બંધ થવાના

જામનગરના કાલાવડ નજીક ના હંસ્થળ રવશીયા બેરાજા ગામનો જવાનો રસ્તા પર પુલ તુટ્યો હતો. રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન થયા છે. જામનગર જિલ્લામાં વરસાદના પગલે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટવા પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઉભી થઈ છે.

આ સમાચાર શેર કરો