મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર: 21મી સદીમાં પણ કથિત અસ્પૃશ્યતાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો

સુરેન્દ્રનગરના ટી.બી. હોસ્પિટલ નજીક આવેલા મંદિ

તસવીર: gstv

સુરેન્દ્રનગરના ટી.બી. હોસ્પિટલ નજીક આવેલા મંદિરમાં અનુસૂચિત સમાજના લોકોને દર્શન અને પૂજા વિધિ કરવાથી રોકવામાં આવતા હોવાનો આક્ષેપ છે...આજ આધુનિક યુગમાં પણ કથિત આભડછેટની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે....આ મામલે પીડિતોએ સુરેન્દ્રનગર પોલીસવડા સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે, તેમજ મંદિરના ટ્રસ્ટીઓ સહિત જવાબદાર લોકો સામે આકરી કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો