સુરત પોલીસે સમયસર ભગવાનની મૂર્તિઓ મંદિરે પહોંચાડી
સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે અચાનક નીકડી જતા રથ થોભાવી દેવાયો હ
સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે અચાનક નીકડી જતા રથ થોભાવી દેવાયો હતો. સુરત એસ.ઓ.જી પોલીસની કારમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિને બેસાડી સમયસર મંદિરે લઈ જવામાં આવ્યા હતા.




