VIDEO: રામ મંદિર દાન ભંડોળ ઉચાપત મામલામાં એસઆઈટીની તપાસને સુપ્રીમનું સમર્થન
સુપ્રીમ કોર્ટે અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દાન ભંડોળની કથિત ઉચાપતની તપાસ માટે

સુપ્રીમ કોર્ટે અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દાન ભંડોળની કથિત ઉચાપતની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ પેનલ સીધી સર્વોચ્ચ અદાલત પ્રત્યે જવાબદાર છે....કોર્ટે તપાસ ટીમને વિસર્જન કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને અરજદારોને નાણાકીય ગેરરીતિઓ અંગેના પોતાના સૂચનો સોલિસિટર જનરલની ઓફિસમાં સબમિટ કરવાની છૂટ આપી છે, જેની SIT દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે.




