મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સુપ્રીમ કોર્ટે પૅકેજ્ડ ફૂડ પર મીઠું, ખાંડ અને ચરબીની માહિતી આગળ દર્શાવવાની માગ કરતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો

સુપ્રીમ કોર્ટે પૅકેજ્ડ ફૂડના લેબલ પર

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટે પૅકેજ્ડ ફૂડના લેબલ પર મીઠું, ખાંડ અને ચરબીનું વધુ પ્રમાણ આગળના ભાગે દર્શાવવાની માંગ કરતી જનહિત અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ૨૦૨૨થી અત્યાર સુધીમાં પૂરતી પ્રગતિ ન થવા બદલ FSSAIની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા....કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે જારી કરાનાર અંતિમ આદેશ સત્તામંડળ માટે બંધનકર્તા રહેશે અને નાગરિકોના વ્યાપક હિતમાં તેનો કડક અમલ થવો જોઈએ.

આ સમાચાર શેર કરો