મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પેટ્રોલમાં ઇથેનોલ લેબલિંગની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, હાઇકોર્ટમાં જવા આદેશ

સુપ્રીમ કોર્ટે દેશના પેટ્રોલ પંપો પર વેચાતા પેટ્રોલમાં ઇથેનોલનું ફરજિય

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટે દેશના પેટ્રોલ પંપો પર વેચાતા પેટ્રોલમાં ઇથેનોલનું ફરજિયાત લેબલિંગ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. એડવોકેટ નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ આ અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ સુંદરેશે તેમને હાઇકોર્ટનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો હતો. સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ વેંકટરામણીએ જણાવ્યું કે અગાઉ પણ સરકારની ઇથેનોલ-બ્લેન્ડિંગ નીતિ વિરુદ્ધની અરજીઓ ફગાવી દેવાઈ છે. અરજદારે દલીલ કરી હતી કે સરકારે અગાઉ તેને 'પ્રયોગ' ગણાવ્યો હતો, જેને કાયદા અધિકારીએ નકારી કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો