મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે મારામારી કરવા?

વડોદરાની M S યુનિ.માં વિદ્યાર્થીઓ બાખડ્યા હતા, કોમર્સના પ્રથમ વર્ષના વિધાર્થીઓને પ્રવેશ આવકારવા માટે વિધાર્થી જૂથો

વડોદરાની M S યુનિ.માં વિદ્યાર્થીઓ બાખડ્યા હતા, કોમર્સના પ્રથમ વર્ષના વિધાર્થીઓને પ્રવેશ આવકારવા માટે  વિધાર્થી જૂથો ભેગા થયા હતા. વિદ્યાર્થીઓએ એક બીજાને લાફા ઝીંકતા માહોલ ગરમાયો હતો. પોલીસની હાજરીમાં જ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો