મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોટાદ તોડકાંડમાં શહેર ભાજપના પૂર્વ મહામંત્રીનું નિવેદન

બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે સર્કિટ હાઉસ ખાતે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસ

તસવીર: gstv

બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે સર્કિટ હાઉસ ખાતે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ સમક્ષ નિવેદન આપ્યું છે. સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા કથિત તોડકાંડ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન જગદીશ ચૌહાણે સમગ્ર હકીકત અંગે પુરાવા રજૂ કર્યા હોવાની માહિતી સામે આવી છે. કથિત તોડકાંડ માટે જવાબદાર હોવાના આક્ષેપો કરાયેલા ભાજપના હોદ્દેદારો અને અધિકારી અંગે પણ પુરાવા રજૂ કરાયા હોવાની જાણકારી છે.

આ સમાચાર શેર કરો