એસટી બસ ચાલકો કદાચ ભૂલી જાય છે બ્રેક મારવાનું
પંચમહાલ જિલ્લા સેવાસદન સંકુલ બહાર ST બસ ચાલકે ટુ-વ્હિલર ચાલકને ટક્કર મારી હતી, આ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ વાહનચાલકને ઈજા
પંચમહાલ જિલ્લા સેવાસદન સંકુલ બહાર ST બસ ચાલકે ટુ-વ્હિલર ચાલકને ટક્કર મારી હતી, આ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ વાહનચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.




