મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તિરૂમલા મંદિરમાં વિશેષ પૂજા

આઈટીબીપીના મહાનિર્દેશક શત્રુજીત સિંહ કપૂરે આંધ્રપ્રદેશના તિરૂપતિ ખાતે આવેલા પ્રસિદ્ધ તિરૂમલા મંદિરમાં પહોંચીને ભગવાન વેંકટેશ

તસવીર: gstv

આઈટીબીપીના મહાનિર્દેશક શત્રુજીત સિંહ કપૂરે આંધ્રપ્રદેશના તિરૂપતિ ખાતે આવેલા પ્રસિદ્ધ તિરૂમલા મંદિરમાં પહોંચીને ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેમણે દેશની સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પ્રશાસન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને વિશેષ આશીર્વાદ તેમજ પ્રસાદ આપવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો