મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

નિશુલ્ક મુસાફરી કરી શકશે બહેનો

રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, આ મામલે AMTSના તંત્રે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રક્ષાબંધનના દિવસે

રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, આ મામલે AMTSના તંત્રે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રક્ષાબંધનના દિવસે બહેનો નિશુલ્ક મુસાફરી કરી શકશે. સમગ્ર દિવસ દરમિયાન બહેનો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે

આ સમાચાર શેર કરો