મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ભ્રષ્ટાચારી છે તો પદ્મવિભૂષણ કેમ? જાણો કોણે કહ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આરોપોનો ઉલ્લેખ કરતા સુપ્રિયા સુલેએ કહ્યું, 'આ સાંભળીને મને હસવું આવે છે કાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આરોપોનો ઉલ્લેખ કરતા સુપ્રિયા સુલેએ કહ્યું, 'આ સાંભળીને મને હસવું આવે છે કારણ કે જે સરકારમાં અમિત શાહ જી સત્તામાં છે, તે જ મોદી સરકાર શરદ પવારજીને પદ્મ-વિભૂષણથી સન્માનિત કરે છે. ભાજપે એકવાર નક્કી કરવું જોઈએ કે શરદ પવારજી શું છે?

આ સમાચાર શેર કરો