મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : શક્તિસિંહે કહ્યું, “10 વર્ષની સિદ્ધી બતાવવાને બદલે પીએમ મોદી હાસ્યાસ્પદ વાતો કરે છે”

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતગર્તત રાજ્

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતગર્તત રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ-AAPનો પ્રચાર પુરજોશમાં શરૂ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તેમજ રાજ્યસભા સાંસદ શિક્તિસિંહ ગોહિલે અરવલ્લી જિલ્લાના માલપુરમાં જનસભાને સંબોધી હતી અને ત્યારબાદ પ્રતિક્રિયા આપતા પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 10 વર્ષની સિદ્ધી બતાવવાને બદલે પીએમ મોદી કોંગ્રેસ ભેંસ અને જમીનો લઈ જશે તેવી હાસ્યાસ્પદ વાતો કરે છે. જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો