બેફામ દારૂ ઢીંચીને JCB ચાલકે જુઓ શું કર્યું
મહારાષ્ટ્રના લાતુરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નશામાં ધૂત જેસીબી ચાલકે રોડ પર હંગામો મચાવ્યો
મહારાષ્ટ્રના લાતુરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નશામાં ધૂત જેસીબી ચાલકે રોડ પર હંગામો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ જેસીબી તેજ ગતિએ ચલાવી રહેલા ડ્રાઈવરે 10 થી 12 લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં એક યુવકનું પણ મોત થયું છે. જે રીતે ડ્રાઈવર જેસીબી ચલાવી રહ્યો હતો તેનો વીડિયો જોઈને બધા ડરી ગયા અને ચોંકી ગયા.




