મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ગરીબોના હકનું અનાજ ડકારી ગયા કૌભાંડીઓ

સરકાર દ્વારા રેશનીંગનો જથ્થો કુપનધારકોને આપવામાં આવે છે. તેમાંથી અમુક કુપન ધારકો ફેરિયાઓને સસ્તા અનાજના ઘઉં, ચોખા સ

સરકાર દ્વારા રેશનીંગનો જથ્થો કુપનધારકોને આપવામાં આવે છે. તેમાંથી અમુક કુપન ધારકો ફેરિયાઓને સસ્તા અનાજના ઘઉં, ચોખા સહિતનો જથ્થો વેચી નાખે છે. ત્યારબાદ ફેરિયાઓ આ જથ્થો એકઠો કરી ગોડાઉનમાં રાખી, ઉંચા ભાવે વેચી મસમોટી કમાણી કરે છે. આ કૌભાંડ બીલખામાંથી ઝડપાયું છે.

આ સમાચાર શેર કરો