મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સયાજીપુરા રોડ પર પાણી ભરાયા, લોકો પરેશાન

વડોદરામાં સતત વરસી રહેલા વરસાદના કારણે સયાજીપુરા રોડ પર પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. માર્ગ પર પાણી

તસવીર: gstv

વડોદરામાં સતત વરસી રહેલા વરસાદના કારણે સયાજીપુરા રોડ પર પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. માર્ગ પર પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદમાં આ જ સ્થિતિ સર્જાય છે છતાં કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.  

આ સમાચાર શેર કરો