મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ભારે વરસાદ બાદ કોટેશ્વરમાં રસ્તાઓ ધોવાયા, તંત્રએ રોડ બંધ કરતાં વાહનચાલકોને હાલાકી

અમદાવાદમાં વરસાદ બાદ કોટેશ્વ

તસવીર: gstv

અમદાવાદમાં વરસાદ બાદ કોટેશ્વર વિસ્તારના રસ્તાઓ ધોવાઈ ગયા છે. રોડ તૂટી જતાં અનેક વાહનો ખાડામાં ફસાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. ડ્રેનેજ લાઇનના કામ બાદ બનાવેલા રોડ વરસાદમાં તૂટી પડ્યા હતા. શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે રોડની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. તંત્રએ જોખમી સ્થળોએ બેરિકેડ લગાવી મુખ્ય માર્ગો બંધ કર્યા છે. જેથી સ્થાનિક રહેવાસીઓમાં અકસ્માતના ભય સાથે તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. 

આ સમાચાર શેર કરો