રિવાબા જાડેજાએ જામનગરથી પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ
રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરથી મતદાન કર્યું છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ બેન માડમ સામ
રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરથી મતદાન કર્યું છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ બેન માડમ સામે કોંગ્રેસના જેપી મોરવિયા ઉમેદવાર છે.




