VIDEO : દિલ્હી દહેરાદુન વાઇલ્ડલાઇફ કોરિડોરના ઉદ્ઘાટન પહેલા કરી સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી દહેરાદુન આર્થિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પર વાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી દહેરાદુન આર્થિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પર વાઇલ્ડલાઇફ કોરિડોરની વિસ્તૃત સમીક્ષા કરી છે. દહેરાદુનમાં આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરતા પહેલા પીએમ મોદીએ સહારનપુર વિસ્તારમાં પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું. તેમણે વન્યપ્રાણીઓના સુરક્ષિત માર્ગ માટે બનાવવામાં આવેલા વાઇલ્ડલાઇફ કોરિડોરની વ્યવસ્થા, ડિઝાઇન અને અમલીકરણની વિગતવાર સમીક્ષા કરી.પીએમ મોદીએ આ પ્રોજેક્ટમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી. આ આર્થિક કોરિડોરથી દિલ્હી અને દહેરાદુન વચ્ચેનું મુસાફરી સમય ઘણો ઓછો થશે અને વિકાસને નવી ગતિ મળશે

આ સમાચાર શેર કરો

જાહેરાત