મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદમાં રાહત આપતો વરસાદ, હડપ નદીમાં નવા નીરની આવક

દાહોદ જિલ્લાના લીમખેડા અને સિગવડ તાલુકામાંથી પસાર થતી હડપ નદીમાં નવા નીર આવતા તે બંને કાંઠે વહેતી થઈ

તસવીર: gstv

દાહોદ જિલ્લાના લીમખેડા અને સિગવડ તાલુકામાંથી પસાર થતી હડપ નદીમાં નવા નીર આવતા તે બંને કાંઠે વહેતી થઈ છે. જિલ્લા અને ઉપરવાસમાં વરસેલા સારા વરસાદના પગલે નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે નદી પોતાના અસલી સ્વરૂપમાં આવી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની લાંબી રાહ જોઈ રહેલા પંથકના ખેડૂતોમાં આ નઝારો જોઈને ખુશીની લહેર છવાઈ ગઈ છે. નદીમાં નવા પાણી આવવાથી આગામી સમયમાં સિંચાઈ અને ભૂગર્ભ જળસ્તર સુધરશે તેવી આશા બંધાઈ છે, જેનાથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે

આ સમાચાર શેર કરો