મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

જુનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ

જૂનાગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના રોદ્ર સ્વરૂપને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ઝાંસીના પૂતળા નજીક સો

જૂનાગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના રોદ્ર સ્વરૂપને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ઝાંસીના પૂતળા નજીક સોસાયટીઓની શેરીઓમાં કમરડુબ પાણી ફરી વળ્યા હતા. યમુના વાડીમાં પણ તો પાણીનો પ્રવાહ જોઈ લોકોમાં ભય વ્યાપ્યો હતો.સબનસીબે રાત્રીના બે વાગ્યા વરસાદ બંધ થતા જુનાગઢ વાસીઓને રાહત થઈ હતી. 

આ સમાચાર શેર કરો