મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

રાહુલ ગાંધીએ સંસદમાં NEETનો ઉઠાવ્યો મુદ્દો

સંસદ સત્રના પાંચમા દિવસની કાર્યવાહીમાં ભારે હોબાળો મચ્યો હતો. લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં NEETનો

સંસદ સત્રના પાંચમા દિવસની કાર્યવાહીમાં ભારે હોબાળો મચ્યો હતો. લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં NEETનો મુદ્દો  ઉછળ્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ NEETનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ કરતા પહેલા NEET પર ચર્ચાની માંગ કરી હતી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન તમે દરેક વિષય પર બોલી શકો છો.

આ સમાચાર શેર કરો