મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચેન્નાઈમાં રાહુલ ગાંધીની મુખ્યમંત્રી વિજય સાથે મુલાકાત

છાત્રો કી ગુંજ માટે ચેન્નઈ પહોંચ્યાં બાદ રાહુલ ગાંધીએ તમિલનાડુના મુખ્યમંત્રી વીજય સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધી

તસવીર: gstv

છાત્રો કી ગુંજ માટે ચેન્નઈ પહોંચ્યાં બાદ  રાહુલ ગાંધીએ તમિલનાડુના મુખ્યમંત્રી વીજય સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધી વિજયના નિવાસ્થાને પહોંચ્યાં અને વિજય રાહુલ ગાંધીને રિસીવ કરવા માટે પણ આવ્યાં. અગાઉ પણ વિજયની શપથવિધીમાં રાહુલ ગાંધીની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતુ. થોડા સમય પહેલા વિજયની ટીવીકે પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.

આ સમાચાર શેર કરો