મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પીઓકેમાં અંધાધૂંધ ગોળીબારમાં દેખાવકારોના મોત

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ ઠીક નથી. સુરક્ષા દળો સામે સ્થાનિકોની બગાવત અને સરકારની બ

તસવીર: gstv

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ ઠીક નથી. સુરક્ષા દળો સામે સ્થાનિકોની બગાવત અને સરકારની બર્બરતાની ઘટનાઓ વધી રહી છે. રાવલકોટમાં મોટી સંખ્યામાં દેખાવકારો મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરતા સુરક્ષાદળોએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં અસંખ્ય લોકોના મોતનો દાવો થઈ રહ્યો છે. સ્થાનિકોએ સરકાર સામે રોષ ઠાલવી આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી હતી.

આ સમાચાર શેર કરો