મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

બર્થડે બોયના જન્મદિવસની કેક પોલીસે કાપી હશે

અમદાવાદના ગોમતીપુરમા જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાઇરલ થયો હતો. ફિરોઝ અહેમદ નામના આરોપીએ પોતાના જન્મદ

અમદાવાદના ગોમતીપુરમા જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાઇરલ થયો હતો. ફિરોઝ અહેમદ નામના આરોપીએ પોતાના જન્મદિવસે જાહેરમાં તલવારથી કેક કાપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી.

આ સમાચાર શેર કરો