11 ફૂટના મગરને જોઈ લોકો ગભરાયા
વડોદરા નાં માણેજા મારેઠા ગામ નજીક 11 ફૂટની મહાકાય મગર દેખાઈ દેતા દોડધામ મચી હતી ઘટનાની વન વિભાગને થતાં
વડોદરા નાં માણેજા મારેઠા ગામ નજીક 11 ફૂટની મહાકાય મગર દેખાઈ દેતા દોડધામ મચી હતી ઘટનાની વન વિભાગને થતાં ટીમ દોડી આવી હતી. સ્થાનિકો પણ.મોટી સંખ્યા માં દોડી આવ્યા હતા, સૌથી મહત્ત્વ ની વાત એ હતી કે મગર એટલો વિશાળ હતો કે પાંજરે પૂરવો પણ મુશ્કેલ બન્યો હતો




