મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

તમારા જીવના જોખમે પસાર થાવ તંત્રની કોઈ ગેરન્ટી નહીં

ઝઘડિયા તાલુકામાં રેલવે ગરનાળા માથાના દુખાવા સમાન બન્યા છે.ઝઘડિયા તાલુકાના તમામ રેલવે ગણનાળાઓમાં વરસદી પાણીનો ભરાવો રહેતા સ્થાન

ઝઘડિયા તાલુકામાં રેલવે ગરનાળા માથાના દુખાવા સમાન બન્યા છે.ઝઘડિયા તાલુકાના તમામ રેલવે ગણનાળાઓમાં વરસદી પાણીનો ભરાવો રહેતા સ્થાનિકો, ધંધાર્થીઓ સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. ઉમલ્લા નજીકના કાલીયાપુરા ગામ ના રેલ્વેનાળામાં પાણીનો ભરાવો થતા નાના ભૂલકાઓએ તથા વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ સમાચાર શેર કરો