VIDEO: અમદાવાદમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ': રૂ.71 લાખનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ મણિનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ રૂ.71.35 લાખના સાયબર ફ્રોડમાં 56 વર્ષીય હરપાલસિંગન

અમદાવાદ મણિનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ રૂ.71.35 લાખના સાયબર ફ્રોડમાં 56 વર્ષીય હરપાલસિંગની ધરપકડ કરી છે. માસિક રૂ.10 હજારની લાલચમાં તેણે પોતાનું એકાઉન્ટ મિત્ર ધર્મેન્દ્રસિંહને આપ્યું હતું, જેની સામે દેશભરમાં 20 ફરિયાદો નોંધાઈ છે. પોલીસે એકાઉન્ટ ધારકની અટકાયત કરી મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.




