મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

કલેક્ટરના જાહેરનામાંનું ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન!

સુરેન્દ્રનગરના હળવદ પાસે ખનીજ માફિયાઓ કલેક્ટરના જાહેરનામાંનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ખની

સુરેન્દ્રનગરના હળવદ પાસે ખનીજ માફિયાઓ કલેક્ટરના જાહેરનામાંનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ખનીજના ખનન અને વહનમાં આ માફિયાઓ લોકોની ચિંતા કર્યા વિના પોતાના ટ્રક મારફતે પરિવહન કરે છે, જેના કારણે તેમના રુટમાં આવતા સ્થાનિક નિવાસીઓને સતત મુશ્કેલી અનુભવવી પડે છે. સત્તાધિશો હવે ક્યારે આ બાબતે કાર્યવાહી કરે તે જોવું રહ્યું.  

આ સમાચાર શેર કરો