વિકાસશીલ રસ્તાની ગટરના એક નહી બે ઢાંકણા બેસી ગયા
નવસારી શહેર ભૂવાઓની નગરી બની ગયું છે. શહેરમાં ભુવો પડવાનો સિલસિલો યથવત રહ્યો છે. માણેકલાલ રોડ પર વધુ એક ભુવો પડ્યો હતો