કાળા કામ કરીને ફસાયા અધિકારી
રાજુલાના વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક મામલે કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મામલે લાંચ માંગી હતી. આ મામલે એક
રાજુલાના વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક મામલે કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મામલે લાંચ માંગી હતી. આ મામલે એક જાગૃત નાગરિકે ACBને જાણ કરી હતી.




