Video: નવું સત્ર શરૂ થતાં જ રિક્ષાચાલકોનો ભાડા વધારાને લઈને વિવાદ સામે આવ્યો
આજથી નવું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે શાળાઓમાં ફરીથી બાળકોનો અવાજ ગૂ
આજથી નવું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે શાળાઓમાં ફરીથી બાળકોનો અવાજ ગૂંજી ઊઠ્યો છે પરંતુ સવારથી જ રિક્ષાચાલકો દ્વારા ભાડામાં 20 ટકાના વધારાને લઈને વિવાદ જોવા મળ્યો હતો.




