VIDEO: મતદાર યાદીમાં નામ વિવાદ: રાઘવ ચઢ્ઢાનો પંજાબ સરકાર પર રાજકીય બદલાનો આરોપ
ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો છે કે પંજાબમાં

ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો છે કે પંજાબમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાદ જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ જાણી જોઈને શિફેટેડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. મોહાલીમાં નોંધાયેલા ચઢ્ઢાએ ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકાર પર રાજકીય બદલો લેવા માટે ચૂંટણી તંત્રનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર કોઈ કારકુની ભૂલ નથી, પરંતુ તેની પાછળ રાજકીય બદલો છે. અંતિમ મતદાર યાદી ઓક્ટોબર 2026માં પ્રકાશિત થવાની છે.




