મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના સાવલીના સાંઢાસાલમાં ખાણ-ખનિજ વિભાગનો સપાટો, 70 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ખાણ-ખનિજ વિ

તસવીર: gstv

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ખાણ-ખનિજ વિભાગે વધુ એક વાર સપાટો બોલાવી ગેરકાયદે રેતીના સંગ્રહ અને વહન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાનચાર ટ્રેક્ટર અને ચાયણા સહિત અંદાજિત 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. નોંધનીય છે કે ચાર દિવસ અગાઉ પણ વિભાગે 1કરોડ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સતત બીજી મોટી કાર્યવાહીથી સ્થાનિક ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો