VIDEO: ભીલાડ પાસે મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઊતર્યો: અમદાવાદ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો!
વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ જતી મેમુ ટ્રેનનો એક ડબ્બો અચ

વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ જતી મેમુ ટ્રેનનો એક ડબ્બો અચાનક રેલવે પાટા પરથી સરકી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે અમદાવાદ તરફ જતો રેલ વ્યવહાર ક્ષણભર માટે ખોરવાયો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નથી. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ કરીને રૂટ પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



