મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા મનપાની બસ ખોટકાઈ, મુસાફરોએ ધક્કા મારવા પડ્યા

મહેસાણા મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવા ફરી એક વાર ખોટવાઈ છે. નવીન આવેલી બસો પણ વારંવાર બંધ પડી

તસવીર: gstv

મહેસાણા મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવા ફરી એક વાર ખોટવાઈ છે. નવીન આવેલી બસો પણ વારંવાર બંધ પડી જતાં મુસાફરોને ધક્કા મારવા પડી રહ્યા છે.આજે પીલાજી ગંજ વિસ્તારમાં એક સીટી બસ અચાનક બંધ પડી જતાં મુસાફરોએ મળીને ધક્કા મારીને બસને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. ચોમાસાના વરસાદ વચ્ચે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.મહાનગરપાલિકા દ્વારા નવી બસો લાવવામાં આવી હોવા છતાં સેવામાં સુધારો ન થતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.

આ સમાચાર શેર કરો