મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘરાજાનો મોરબીમાં ધમાકો: ૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ શરુ થયેલી વરસાદી બેટિંગે શહેરને જળમગ્ન કરી દીધું છે. માત્ર 4 કલાકમાં પડેલા

તસવીર: gstv

મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ શરુ થયેલી વરસાદી બેટિંગે શહેરને જળમગ્ન કરી દીધું છે. માત્ર 4 કલાકમાં પડેલા સાડા ત્રણ ઇંચ વરસાદને કારણે સરદારબાગ અને છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો